ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

જાહેરાત / મેડિકલના વિદ્યાર્થી માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકારે બોન્ડ નિયમોમાં કર્યા ફેરફાર

changes in bond rules for medical students

મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. અત્યાર સુધી મેડિકલના વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવ્યા બાદ 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડતી હતી. પરંતુ હવે આ સમય મર્યાદા ઘટાડી અને 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ કરી દેવાઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ