New Pension Rule / પારિવારિક પેન્શન પર બદલાઈ ગયા નિયમો, સરકારે લોકોનો ભ્રમ દૂર કરવા આપી સ્પષ્ટતા

change the rules of family pension, government declare guidance

કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં સુધારો કર્યો છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે બે જુદા જુદા સ્ત્રોતોમાંથી ફેમિલી પેન્શનના અધિકાર અંગે સ્પષ્ટતા જારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ