આદત / શું તમને પણ છે આંગળીઓના ટચાકા ફોડવાની આદત, કરે છે આ મોટું નુકસાન

Change the Bad Habit Of Cracking Fingures from Today

મોબાઈલ પર કલાકો ચેટ અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ- ટેપિંગ કર્યા બાદ કે પછી ઘણું કામ કર્યા બાદ તમે થાકી જાઓ છો ત્યારે તમે તમારી આંગળીઓને ખાસ કરીને વાળીને તેના ટચાકા ફોડો છો. ઘણા લોકોને આ આદત હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ આદત તમારા હાડકા પર ખરાબ અસર કરી શકે છે. જો તમે તેના નુકસાન જાણી લેશો તો આજથી જ બદલી દેશો તમારી આ આદત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ