Ek Vaat Kau / Voter ID કાર્ડમાં ઓનલાઈન માહિતી બદલો

ઘણીવાર એવું બનતું હોય છે કે વોટર આઇડીમાં કેટલીક ભૂલો થઇ ગઇ હોય છે, જેના કારણે તેને ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે. આવી જ એક ભૂલ છે કાર્ડ પર છપાયેલાં નામમાં થયેલી ભૂલ. ત્યારે શું તમારે પણ વોટર આઈડીમાં નામ બદલવું છે ? કંઈ બીજા સુધારા કરવા છે? હા, તો કઈ રીતે આ શક્ય છે તે જાણવા માટે જોઈલો Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ