VIDEO / બપોરે ગરમી, સવારે ઠંડી: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, બોટાદમાં તો સર્જાયો કાશ્મીર જેવો માહોલ

Change in the weather of Gujarat, it is raining here and there

ગુજરાતમાં ઉનાળાની શરુઆત વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણાં ઠેકાણે તો ભારે ઝાપટાં પણ નોંધાયા છે. આજે વહેલી સવારે અમદાવાદમાં ધુમ્મસવાળુ વાતાવરણ સર્જાતા વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ