વાતાવરણ પલટાયું / ગુજરાતમાં આ શું થવા માંડ્યું છે.! વરસાદી ઝાપટાં વચ્ચે પવનની તોફાની બેટિંગ, ક્યાંક ધુળની ડમરીઓ ઉડી તો ક્યાંક ઘરના પતરા ઉડ્યા

Change in the weather of Gujarat as per forecast of Meteorological department

હવામાન વિભાગની આગાહીને લઇ છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ