નવો આદેશ / ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, જાહેર સમારંભમાં હવે 400 લોકોને મંજૂરી

change in the timing of the night curfew

ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડો, 31 જુલાઈથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, સાથે જાહેર સમારંભો માટે 200ને બદલે 400 લોકોને મંજૂરી અપાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ