નિર્ણય / અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં શાળાના સમયમાં ફેરફાર: વિદ્યાર્થીઓને વધુ કપડાં પહેરવાથી રોકી નહીં શકે શાળાઓ

Change in school timings in Ahmedabad, Rajkot and Kutch

વધતી ઠંડીને લઈ AMC સ્કૂલ બોર્ડ તેમજ રાજકોટ અને કચ્છની શાળાઓમાં સમય ફેરફાર કરાયો છે, રાજકોટની તમામ સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ

બ્રેકિંગ ન્યૂઝ