અહેવાલની અસર / અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના મિનિમમ સમયમાં થયો ફેરફાર, 5થી વધારી 10 મિનિટ કરાયો

Change in minimum parking time at Ahmedabad Airport, increased from 5 minutes to 10 min

અમદાવાદ એયરપોર્ટ પર પાર્કિંગ માટે મિનિમમ સમય ફરીથી 10 મીનિટ કરાયો છે. અદાણી કંપનીએ પાર્કિંગ માટેનો મિનિમમ સમય 10 મિનિટથી ઘટાડી 5 મિનિટ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ