માંગ પૂર્ણ / મોટા સમાચાર: તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં ફેરફાર, જુનિયર કલાર્કની પરીક્ષા હવે આ તારીખે લેવાશે

Change in date of Junior Clerk Examination

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 8 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા હવે 29 જાન્યુઆરીએ યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ