હવામાન / કચ્છ પંથકના વાતાવરણમાં પલટો, અમરેલી કોસ્ટલ બેલ્ટ ગામોમાં ભારે પવન ફૂંકાયો

change atmosphere in Kutch and amreli gujarat rain

ઓડિશામાં ફેણી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ફેણી વાવાઝોડાના કારણે ગુજરાત પર કોઈ આડ અસર જોવા મળી નથી. પરંતુ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કચ્છના નખત્રાણા પથંકમાં વાતાવરણમાં પલટો થયો છે જ્યારે અમરેલીના કોસ્ટલ બેલ્ટ ગામોમાં અચાનક ભારે પવન ફૂંકાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ