જાણવા જેવુ / ચંદ્રયાન-2ના ઑર્બિટરે મોકલેલા ચંદ્રના ફોટોને ISROએ કર્યા સાર્વજનિક

chandrayaan2 mission initial data released isro

કોઇ ઓર્બિટર દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલી ચંદ્રના સૌથી સારા ફોટા તેના અંધારાના ભાગમાં સંશોધન, એક્સરે દ્વારા તૈયાર કરવામાં આવેલ સપાટીની બનાવટ તેમજ નકશા જેવો ડેટા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ