ચંદ્રયાન મિશન / વિક્રમ લેન્ડરની શોધમાં ISRO સાથે નાસા પણ જોડાયું, સંપર્કની આશા વધી

chandrayaan 2 vikram lander communication isro nasa moon orbiter vikram landing site photos

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી જલ્દી સંપર્ક થવાની આશા વધી ગઇ છે. તેમા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ની મદદ માટે હવે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પણ સામે આવી છે. ઇસરો પોતાના ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમથી સંપર્ક કરવાની સતત કોશિશ કરી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ