લાલ 'નિ'શાન

ચંદ્રયાન-2 / જો વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર મનુષ્ય હોત તો કંઈક આવી વાતો કરતા હોત

Chandrayaan 2 Vikram lander and Pragyan Rover

ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-2 ચંદ્ર પર ડગ માંડવા માટે સંપૂર્ણ તૈયાર છે. થોડાં કલાકો બાદ ભારતના નામે એક એવી સફળતા સુવર્ણ અક્ષરે નોંધાઈ જશે જે હજુ સુધી દુનિયાનાં ફક્ત 3 દેશોને જ મળી છે. ચંદ્ર પર વિક્રમ લેન્ડરનાં લેન્ડિંગ દરમિયાન ઈસરોનાં સાયન્ટિસ્ટનાં જ નહીં સમગ્ર ભારતના નાગરિકોનાં શ્વાસ થોડી વાર થંભી જશે. પરંતુ તમે કલ્પના કરો કે વિક્રમ અને રોવર બન્ને જો માણસ હોય અને આ રીતે ચંદ્ર પર પહોંચ્યાં હોય તો તે બન્ને પરસ્પર કેવી વાતચીત કરતા હોય. ત્યારે તે જોઇએ આ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ