લાલ 'નિ'શાન

ચંદ્રયાન 2 / ISRO એ આભાર માન્યો, કહ્યુ: 'ભારતીયોના સપના અને આશાઓ પૂરા કરતા રહીશું'

Chandrayaan 2 Update: propelled by hopes and dreams of Indians, ISRO Tweet On Chandrayaan 2 Support

ISRO એ આ મહિનાની શરૂઆતમાં પોતાના મહત્વકાંક્ષી મૂન મિશન, ચંદ્રયાન-2 એ ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક ખોરવાતા દેશભરમાંથી મળેલા સમર્થનને લઇને આભાર વ્યક્ત કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ