ચંદ્રયાન-2 / જાણો કોણ છે આ બે મહિલાઓ, જેમની મિશનમાં રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા

Chandrayaan-2 Two women behind Mission Moon

આ ISROની રોકેટ વુમન છે, જેમણે ચંદ્ર પર ભારતની કામયાબીના સપનાને સાચુ કર્યું છે. ભારતના આ સપના માટે બંને મહિલાઓએ રાત-દિવસ એક કરી દીધા છે. જેમાં પહેલી મહિલાનું નામ છે મુથય્યા વનીથા જે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. જ્યારે બીજી મહિલા રિતુ કરિધલ છે, જે ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ