સિદ્ધિ / 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશેઃ ISRO ચેરમેન

Chandrayaan 2 successfully enters lunar orbit Isro chairman

ચંદ્રયાન-2 યાને આજે ચાંદની કક્ષામાં સફળતાપૂર્વ પ્રવેશ કર્યો છે. 22 જૂલાઇના રોજ કરાયેલા લોન્ચિંગ બાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરાણ કરશે. ભારતે અંતરિક્ષમાં વધુ એક સફળતા મેળવી છે. અંતરિક્ષમાં ઇસરોએ વધુ એક ઇતિહાસ રચી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ