લાલ 'નિ'શાન

ચંદ્રયાન 2 / ઓર્બિટર મોકલશે ચંદ્રના અંધારામાં રહેનારા એ ભાગનો ફોટો જ્યાં સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી: ઈસરો

Chandrayaan-2 orbiter will map regions of the moon that have never seen sunlight: ISRO

વિક્રમ લેન્ડર સાથે હજુ સુધી સંપર્ક કરી શકાયો નથી પણ ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. ઈસરોના પૂર્વ ચીફે જણાવ્યું છે કે ઓર્બિટર ચંદ્રના એ ભાગનો ફોટો મોકલશે જે હંમેશા અંધારામાં જ રહે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ