ચંદ્રયાન 2 / ISROની આ તૈયારીઓ જોઈને વિક્રમ લેન્ડર વિશે જાણકારી મળવાની આશા વધી

Chandrayaan-2 : Orbiter sending data, trying to establish contact with Vikram lander, says ISRO chief

ઈસરોના વૈજ્ઞાનિકો હવે એ વાતની શોધ કરી રહ્યા છે કે વિક્રમના લેન્ડિંગમાં ક્યાં ભૂલ થઈ, કેવી રીતે થઈ અને શા માટે થઈ. આ માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ લાંબો ડેટા શોધવાનું શરૂ કર્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધવા માટે વિક્રમ લેન્ડરના ટેલિમેટ્રિક ડેટા, સિગ્નલ, સોફ્ટવેર, હાર્ડવેર, લિક્વિડ એંજિનનું અધ્યયન કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ