ચંદ્રયાન મિશન / ISROની કમાલ ટેકનોલોજી : જો વિક્રમ સાથે સંપર્ક થઈ ગયો ને તો આ ચમત્કાર થયો સમજો

Chandrayaan-2 orbiter locates lander Vikram on Moon

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડી જવાથી ISRO હજુ નિરાશ થયું નથી. જો કે આ વાત અલગ છે કે વિક્રમ લેન્ડર પોતાના નક્કી કરેલા સ્થાન પરથી અંદાજે 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડી ગયું છે પરંતુ જો તેની સાથે સંપર્ક થઇ જશે તો તે ફરી પોતાના પગ પર ઉભુ થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ