ચંદ્રયાન મિશન / ચિંતા ના કરો! વિક્રમ લેન્ડર ફરી સંપર્કમાં આવવાની સંભાવના, ISROના વૈજ્ઞાનિકે કરી કંઈક ખાસ વાત

chandrayaan 2 not failed lander goes silent but orbiter is where the Moon mission

ઇસરોના વૈજ્ઞાનિકે નામ ન જણાવવાની શરતે જણાવ્યું છે કે મિશનનો માત્ર પાંચ ટકા લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 95 ટકા ચંદ્રયાન-2, ઓર્બિટર હાલમાં પણ ચંદ્રમાનું સફળતાપૂર્વક ચક્કર કાપી રહ્યું છે. એટલે ચિંતા ના કરો, વિક્રમ લેન્ડર ગમે ત્યારે ફરી સંપર્કમાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ