ISRO / ઘરે બેઠા તમે પણ આ ચેનલો પર જોઇ શકો છો ચંદ્રયાન 2નું ચંદ્ર પર લેન્ડિંગ

chandrayaan 2 moon landing live streaming watch telecast online at national geographic tv channel hotstar isro isro live dd...

ભારત મિશન ચંદ્રયાન 2 દ્વારા એક નવી સફળતા પ્રાપ્ત કરનાર છે. ઇસરોનું ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરનાર છે. એવામાં તમે પણ ઘરે બેઠા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકો છો, જોણો એ કેવી રીતે?

બ્રેકિંગ ન્યૂઝ