ચંદ્રયાન-2 / ચંદ્રથી ફક્ત 35 કિમી દૂર છે ચંદ્રયાન-2, ટૂંકસમયમાં વિક્રમ લેન્ડર પહોંચશે ચંદ્રની કક્ષામાં

Chandrayaan-2 Moon lander, rover enter new lunar orbit day after separating from orbiter

ISROના વૈજ્ઞાનિકોએ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે સવારે 3.42 મિનિટે વિક્રમ લેન્ડરને ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડ્યું છે. 45 કલાક બાદ વિક્રમ ચંદ્રના દક્ષિણી ઘ્રૂવ પર ઉતરશે. હાલમાં તે ચંદ્રથી 35 કિમી દૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ