ચંદ્રયાન 2 / Chandrayaan 2 : આખી રાત જાગ્યો દેશ અને અંતિમ ક્ષણે થંભી ગયા ધબકારા

chandrayaan 2 mission isro communication lost with vikram lander

Chandrayaan 2 Update : રાત્રિના લગભગ 2 વાગ્યે, ઈસરો સેન્ટર બેંગલુરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેસીને ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યાં હતાં. વૈજ્ઞાનિકોની નજર પણ કમ્પ્યૂટર સ્ક્રીન્સ પર ચંદ્ર પરથી સંકેતોની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ અચાનક એવું બન્યું કે વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશમાં ચિંતા વધી ગઈ. કારણ કે ઘટના જ એવી બની હતી.

બ્રેકિંગ ન્યૂઝ