મિશન / ચંદ્રયાન 2નો સંપર્ક તૂટ્યો આશા નહીં, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિત નેતાઓએ જાણો શું કહ્યું?

Chandrayaan 2 lose contact Amit Shah Rahul Gandhi tweet

ભારતના મૂન લેન્ડર વિક્રમનો તે સમયે સંપર્ક તૂટ્યો, જ્યારે તેઓ ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું. ચંદ્ર પર પહોંચતા પહેલા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકોના ચેહરા પર ચિંતા દેખાઇ રહી છે. ત્યારે પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, નિર્મલા સિતારામન સહિતના નેતાઓએ ઇસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારતા ટ્વીટ કર્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ