ચંદ્રયાન મિશન / સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા આ રીતે મોબાઈલમાં લાઈવ જોઈ શકશો

chandrayaan 2 live launch how to watch live streaming of this historical moment know unknown facts about chandrayaan

અંતરિક્ષની દુનિયામાં હિંદુસ્તાન આજે એક વખત ફરીથી ઇતિહાસ બનાવવા જઇ રહ્યું છે. ISRO આજે ચંદ્રયાન 2 લૉન્ચ કરશે. એનું કાઉન્ટડાઉ શરૂ થઇ ગયું છે અને આજે બપોરે એને લૉન્ચ કરવામાં આવશે. જો તમે પણ આ ઐતિહાસિક ક્ષણને ઑનલાઇન જોવા ઇચ્છો છો અમે તમને જણાવીએ સરળ રીત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ