ઇસરો / ચંદ્રયાન-2નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરાયું, ભારતે વિશ્વમાં ઈતિહાસ સર્જ્યો

chandrayaan 2 launching updates isro india moon

ચંદ્રયાન-2નું સતિષ ધવન સ્પેશ રિસર્ચ સેન્ટર, શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરાયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)એ અંતરિક્ષની દુનિયામાં વિશ્વમાં ઈતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધીમાં ચંદ્ર પર પહોંચવામાં માત્ર 4 દેશને જ સફળતાં મળી જેમાં ભારત સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ