મનોરંજન / બોલીવુડ સ્ટાર્સે પાઠવી ઇસરોને શુભેચ્છા, કહ્યું- રચી દીધો ઇતિહાસ

chandrayaan 2 launch vivek oberoi tweet creating yet another historic milestone

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું બીજું મૂન મિશન Chandrayaan-2 સફળતાપૂર્વક લૉન્ચ થઇ ગયું છે. આ ખાસ પ્રસંગે ઇસરોને બોલીવુડના સિતારોએ સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ