ઇસરો / ચંદ્રયાન-2ને અંતરિક્ષમાં મોકલવા ISRO તૈયાર

chandrayaan 2 launch vehicle gslv mk 3 to be moved to launchpad today

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. ચંદ્રયાન-2ને જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી) એમકે-3 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ માટે રવિવારે શ્રી હરિકોટના લોન્ચ પેડ પર જીએેસએલવી માર્ક 3ને સ્થાપિત કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ