મિશન / ચંદ્રયાન-2નું સોફ્ટ લેન્ડિંગ LIVE જુઓ આ રીતે

Chandrayaan-2 landing see live here

ભારત મિશન ચંદ્રયાન 2 દ્વારા એક નવી સફળતા પ્રાપ્ત કરનાર છે. ઇસરોનું ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરનાર છે. એવામાં તમે પણ ઘરે બેઠા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકો છો, જાણો એ કેવી રીતે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ