Chandrayaan 2 / PM મોદી સાથે બેસીને આપ નિહાળી શકશો ચંદ્રયાન-2 લેન્ડિંગ, જાણો કેવી રીતે?

Chandrayaan-2 landing on moon students can watch live with pm modi at isro centre Bengaluru

ભારતનું બીજું મૂન મિશન ચંદ્રયાન-2 આવનારી 7 સપ્ટેમ્બર 2019નાં રોજ ચંદ્ર પર ઉતરશે. દેશને માટે તે એક ગૌરવનું ક્ષણ રહેશે. આ ઐતિહાસિક પળોનાં આપ સાક્ષી પણ બની શકો છો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) આપને આ સૌથી ઉત્તમ મોકો આપી રહ્યો છે. જ્યારે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ચંદ્ર પર ચંદ્રયાન-2ની લાઇવ લેન્ડિંગ જોઇ શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ