ચંદ્રયાન-2 / અમેરિકાથી આવ્યા ગુડ ન્યૂઝ, લૅન્ડર વિક્રમને લઈને જાગી ફરી આશા

Chandrayaan-2 landing location photos may get positive signs by NASA analyzing

ચંદ્રયાન-2નાં લેન્ડર વિક્રમની ચંદ્ર પર સૉફ્ટ લેંડિંગ ન થઇ શક્યા બાદ જેમ-જેમ દિવસો વીતી રહ્યાં છે, લેન્ડર સાથે સંપર્કની આશા પણ હવે ખતમ થઇ રહી છે પરંતુ નાસાએ એક પ્રયાસથી ફરી એક આશા જગાડી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાનાં ચંદ્રમા ઓર્બિટર દ્વારા ચંદ્રનાં તે ભાગની તસ્વીરો ખેંચી છે જ્યાં લેન્ડરે સૉફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. NASA આ તસવીરોની સમીક્ષા કરી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ