ચંદ્રયાન-2 મિશન / આ રીતે શરૂ થયું હતું ભારતનું બીજું માનવ રહિત ચંદ્ર મિશન, જાણો ઐતિહાસિક ઘટનાક્રમ

Chandrayaan 2 journey from ideation to the cusp of landing A timeline

ભારતનું મહાત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન શુક્રવારે મોડી રાતે ચંદ્રથી માંડ 2 કિલોમીટરના અંતરે આવીને ખોવાઈ ગયું. ચંદ્રની કક્ષાની તરફ આગળ વધેલું વિક્રમ લેન્ડર ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલાંથી સંપર્ક ખોવી ચૂક્યું હતું. જો કે આશા હજુ સુધી ખતમ થઈ નથી. હવે બધી જવાબદારી ઓર્બિટર પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ