મિશન / ચંદ્રયાન-2ને લઈને મહત્વના સમાચાર, આ કારણે વિક્રમ લૅન્ડર સાથે સંપર્કની આશા જીવંત થઈ

Chandrayaan-2 : isro won't give up trying to communicate with the lander

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને લઇ દેશભરમાં ચર્ચાનો દોર યથાવત છે ત્યારે તાજેતરમાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયાં છે. સૂત્રોના જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની આશામાં વઘારો થયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ