ઇસરો / જો આમ ન થયું તો 3 મહિના માટે ટાળવું પડશે ચંદ્રયાન-2 મિશન

chandrayaan 2 isro moon mission launch hold shriharikota rocket satellite space technology

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના બીજા મૂન મિશન Chandrayaan-2 ની લોન્ચિંગ ટેક્નિકલ કારણોથી રોકી દેવામાં આવી છે. લોન્ચથી 56.24 મિનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું છે. 15 જુલાઇએ 2.51 વાગ્યે ચંદ્રયાન-2ને દેશના સૌથ તાકાતવર બાહુબલી રોકેટ GSLV-MK3 થી લોન્ચ કરવાનું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ