VIDEO / આખરે જુઓ કેવી રીતે જોડાયું ચંદ્રયાન 2નું બાહુબલી રૉકેટ, માત્ર 2 મિનીટમાં...

Chandrayaan-2 isro mission bahubali gslv mk iii rocket components

ભારત પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કરાશે. આ લોન્ચિગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચ પેડથી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ