ચંદ્રયાન-2 / વિક્રમ લેન્ડરને શોધવાના NASAના નિવેદન પર ISRO ચીફ કે. સિવને કર્યો આ ખુલાસો

Chandrayaan-2 ISRO Chief K Sivan Verdict On NASA Finding Vikram Lander

ચંદ્રની કક્ષા પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિક્રમ લેન્ડરનું લોકેશન NASAના એલઆરઓથી પહેલાં ચંદ્રયાન -2ના ઓર્બિટરે શોધી લીધું હતું. આ વાતનો ખુલાસો ISROના પ્રમુખ કે. સિવને કર્યો. તેઓએ કહ્યુું કે અમે અમારી વેબસાઈટ પર તેની જાણકારી પહેલાંથી જ આપી હતી. તમે તપાસ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ