નિવેદન / અમદાવાદમાં કે. સિવનનું મોટુ નિવેદન : 'વિક્રમ' લેન્ડરનો સંપર્ક 2.1 કિ.મી દૂર તૂટ્યો ન હતો, પરંતુ...

chandrayaan 2 isro chief k sivan said we have lost contact with lander vikram just 300 meter before

ઇસરોના ચેરમેન કે. સિવને ચંદ્રયાન-2 (Chandrayaan2)ના લેન્ડર 'વિક્રમ' ને લઇને નવી જાણકારી આપી છે. એમણે કહ્યું, 'આપણુ લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટીથી લગભગ 300 મીટર સુધી નજીક પહોંચી ગયું હતું. લેન્ડિંગનું સૌથી મુખ્ય અને જટિલ ચરણ પાર થઇ ચૂક્યું હતું. જ્યારે આપણે મિશનના એકદમ નજીક હતા, ત્યારે જ સંપર્ક તુટી ગયો.

બ્રેકિંગ ન્યૂઝ