મિશન / Chandrayaan 2 : છેલ્લી ઘડીએ ચંદ્રયાન 2નું લોન્ચિંગ અટક્યું, ISRO નવી તારીખ જાહેર કરશે

Chandrayaan 2 India's Orbiter Lander-Rover Mission

15 જૂલાઇએ રવાના થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ મિશન અટક્યું હતું. આજે મોડી રાત્રે 2.51 કલાકે લોન્ચ થવાનું હતું તે ચંદ્રયાનનું લોન્ચિંગ 56 મિનિટ 24 સેકન્ડસ્ પહેલાં રોકી દેવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ