મિશન / ચંદ્રયાન-2 એ 2650 KM દુરથી લીધી ચંદ્રની પ્રથમ અદભુત તસવીર

chandrayaan-2 captured first moon image

ચંદ્રયાન -2 સફળતાપૂર્વક 21 ઓગસ્ટના રોજ ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું છે. જે બાદ ચંદ્રયાન -2 એ ચંદ્રએ સપાટીથી આશરે 2650 કિ.મી.ની ઉંચાઈએથી એક તસવીર લીધી છે. ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ઇસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન -2 દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રની તસવીરમાં ઓરિએન્ટલ બેસિન અને અપોલો ક્રેટર્સને ઓળખ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ