ધર્મ / આ દિવસે થશે વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ, જાણો સમય અને વાર

chandragrahan 2020 first lunar eclipse of this year date and time

વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ હશે. જેમાંથી 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી 2020ના રોજ લાગશે. ગ્રહણ રાતે 10.37 મિનિટે શરૂ થશે અને રાતે 2.42 મિનિટે પૂરું થશે. કુલ 4 કલાકનું ગ્રહણ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ