તેલંગાણા / સરકાર સામેના વિરોધ પ્રદર્શનને લઇને ચંદ્રબાબુ નાયડુ અને તેમના દિકરાને નજરકેદ કરાયાં

Chandrababu Naidu, Son Under House Arrest Amid Protest Against YSR Congress

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ અને તેમની તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કેટલાક નેતાઓને YS જગન મોહન રેડ્ડી દ્વારા ચલાવામાં આવેલ સરકાર વિરુધ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જવાને લઇને નજરકેદ કરાયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ