Sunday, September 22, 2019

મુલાકાત / EVM મામલે ચંદ્રબાબૂ નાયડૂની દેવગૌડા સાથે મુલાકાત

chandrababu naidu meets hd devegowda and hd kumaraswamy before election results 2019

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેદેપા પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ ઇવીએમ સાથે કથિત છેડછાડ મુદ્દે વિપક્ષી પાર્ટીઓને એકજુટ કરવાના હેતુથી પૂર્વ વડાપ્રધાન અને જદ(એસ) અધ્યક્ષ એચડી દેવગૌડાની મુલાકાત કરી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ