રાજનીતિ / 24 કલાકમાં બીજી વખત રાહુલ ગાંધી-શરદ પવાર સાથે ચંદ્રાબાબૂ નાયડૂની મુલાકાત

Chandrababu Naidu meet with Rahul Gandhi and Sharad Pawar for second time in 24 hours

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર હાલ મતદાન પૂર્ણ થયું છે, પરંતુ આ દરમિયાન વિપક્ષ સંભવિત સમિકરણોને લઇને આવરણ બનાવવામાં લાગ્યા છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબૂ નાયડૂ પરિણામો પહેલા જ એક્ટિવ થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ