નિવેદન / 2022 માં સાથ આપે તો 2024 માં PM બનાવી દઈશું, માયાવતીને કોણે આપી દોસ્તીની ઓફર

chandra shekhar azad said that if mayawati help him in 2022 election then he will make her prime minister in 2024

આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું જો બસપા સુપ્રીમો માયાવતી 2022 ની ચૂંટણીમાં તેમનો સાથ આપે તો 2024 માં તેમને દેશના પીએમ બનાવી દઈશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ