આ વર્ષે પિતૃપક્ષ પર ચંદ્ર ગ્રહન છે. પિતૃપક્ષ 17 ઓક્ટોબરથી લઈને 2 ઓક્ટોબર સુધી રહેશે. તેમજ 18 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહન છે. પિતૃપક્ષમાં ચંદ્ર ગ્રહનનો સંયોગ 4 રાશિના લોકો માટે અશુભ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષવિદોના જણાવ્યા પ્રમાણે, આ સંયોગથી 4 રાશિના લોકોને ધન હાનિ થશે.
Share
1/4
1. મેષ
મેષ રાશિના જાતકોને આર્થિક રીતે નુકસાન થશે. નોકરી-વેપારમાં નુકસાન થઈ શકે છે. જેના કારણે સ્વભાવ ચીડિયો થઈ જશે.
આ તસવીર શેર કરો
2/4
2. સિંહ
સિંહ રાશિના લોકોને પણ આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. કરિયરમાં અવરોધો આવી શકે છે. નોકરી-વેપારમાં ખરાબ અસર થઈ શકે છે. રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું.
આ તસવીર શેર કરો
3/4
3. મકર
પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. ધન હાનિ થવાથી આર્થિક બજેટને નુકસાન થઈ શકે છે. ખર્ચાઓ વધી શકે છે.
આ તસવીર શેર કરો
4/4
4. મીન
રૂપિયા-પૈસાના મામલમાં મીન રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. ધનની આપલે કરતા પહેલા સાવધાન રહેવું. પૈસા ફસાય શકે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Pitru Paksha 2024
Chandra Grahan
zodiac-signs
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.