વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર એટલે કે આજે શરૂ થઈ ગયું છે. આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં દેખાશે. જ્યોતિષોના અનુસાર, ચંદ્રગ્રહણ પર આ વખતે પિતૃપક્ષનો સંયોગ બની રહ્યો છે. તેથી અહીં જાણો કે જે જગ્યાએ ચંદ્રગ્રહણ દેખાશે ત્યાંના લોકોએ કઈ ભૂલોથી સાવધાન રહેવું જોઈએ.
Share
1/5
1. ગુસ્સો ન કરવો
ચંદ્રગ્રહણમાં ગુસ્સો ન કરવો જોઈએ. નહીં તો આવનાર 15 દિવસ તમારા માટે અશુભ રહેશે.
આ તસવીર શેર કરો
2/5
2. ભોજન ન કરવું
ચંદ્રગ્રહણમાં ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આ તસવીર શેર કરો
3/5
3. નવા કામની શરૂઆત ન કરવી
ચંદ્રગ્રહણ દરમિયાન કોઈપણ નવા કામની શરૂઆત ન કરવી જોઈએ. આ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે.
આ તસવીર શેર કરો
4/5
4. શારીરિક સંબંધ ન રાખવો
ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. તે અશુભ છે. અને તેનાથી નકારાત્મક અસર થાય છે.
આ તસવીર શેર કરો
5/5
5. ગર્ભવતી મહિલાઓએ સાવધાની રાખવી
ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જ્યોતિષોના અનુસાર, જ્યાં આ ચંદ્રગ્રહણ દેખાય રહ્યું છે ત્યાં ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેમજ કોઈપણ સુમસામ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
lunar eclipse
astrology
Chandra Grahan 2024
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.