Chandra Grahan 2022 / આજે છે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ! આ એક રાશિના લોકોને થશે જોરદાર ફાયદો, રાતોરાત થઈ જશે માલામાલ

chandra grahan 2022 this zodiac sign will get money in this lunar eclipse

8 નવેમ્બર 2022 મંગળવારે આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. ભારતના અમુક ભાગોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. માટે તેનો સુતક કાળ પણ માન્ય રહશે. વર્ષ 2022નું છેલ્લા ચંદ્ર ગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ