ચેતી જજો / આ રાશિના જાતકો માટે અશુભ રહેશે ચંદ્રગ્રહણ: સંબંધોમાં આવી શકે તણાવ; જાણો શું સાવચેતી રાખવી

chandra grahan 2022 date time in india 8 november sutak kaal bad effects on zodiac signs

વર્ષ 2022નુ છેલ્લુ ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં થવાનુ છે. વર્ષનુ આ છેલ્લુ ચંદ્ર ગ્રહણ કારતક મહિનાની શુક્લ પક્ષની પૂનમે થશે. ભારતમાં પણ આ ચંદ્ર ગ્રહણને જોઇ શકાશે. ચંદ્ર ગ્રહણની અસર બધી રાશિઓ પર પડશે. પરંતુ અમુક રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ અશુભ સાબિત થશે.

બ્રેકિંગ ન્યૂઝ