ગ્રહણ / આ દિવસે લાગશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણી લો તારીખ, સમય અને ભારત પર કેવી થશે અસર

chandra grahan 2021 lunar eclipse in india date and time

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મે મહિનામાં યોજાઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ 26મેના રોજ લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે વૈશાખી પૂનમ પણ બની રહી છે. તો જાણો કેવું રહેશે ગ્રહણ અને તેની અસર.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ